ડભોઇ ખાતે ક્ષયરોગનો જનજાગૃતિ માટે કેમ્પ યોજાયો…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજ રોજ વિશ્વક્ષય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગુડીયારાની ના માર્ગ દર્શન હેઠળ તેમજ ડભોઇ ટી.બી સુપરવાઇઝર આરીફ મન્સૂરી અને લેબોરેટરી સુપરવાઇઝર હેમંત વણકર ના સહિયોગ થી ડભોઇ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો પર મેડિકલ ઓફિસરશ્રી ઓ તેમજ સી.એચ. ઑ અમે મ. પ.હે વર્કર દ્વારા સ્કૂલો માં તેમજ અલગ અલગ ગામો માં ટી.બી ની જન જાગૃતિ ના કાર્યક્રમો કરયા હતા તેમજ એક્ટિવ કેસ ફાઇન્ડિંગ એક્ટિવિટી કરી ને સંકાસ્પદ ટી.બી ના દર્દી ને ટી.બી ની તપાસ અર્થે નજીક ના સરકારી દવાખાને મોકલી આપવામાં મેડિકલ સ્ટાફે તજવીજ હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here