ટેટોડા ગૌ શાળાની મુલાકાતે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મા.શ્રી મનીષ સિસોદિયા સાહેબ આવી પહોંચ્યા…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ટેટોડા ગૌ શાળા ની મુલાકાતે દિલ્હી સરકાર ના નાયબ મુખ્યમંત્રી મા.શ્રી મનીષ સિસોદિયા ,રાષ્ટ્રીય મહા સચિવ ઈશુદાનભાઈ ગઢવી તથા દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી,ડીસા ના ઉમેદવાર ડો.રમેશભાઈ પટેલ.ગૌ ભક્ત કિશોરભાઈ શાસ્ત્રીજી .ગૌ શાળા ના બાપજી, એડવોકટ શ્રી ગંગારામભાઈ પોપટ,એડવોકેટ હીનાબેન ઠક્કર,દ્વારા મુલાકાત લેવામા આવી. આજે મનીશજી દ્વારા જાહેરાત કરવામાં આવી આપ ની સરકાર બનતા ની સાથે 500 કરોડ ની સહાય તુરત રિલીઝ કરવામાં આવશે અને જેટલી જરૂર હસે તેટલી સહાય આપવામાં આવશે . તે દર વર્ષે આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here