ટંકારા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો…

ટંકારા,(મોરબી)
આરીફ દીવાન

મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાજેતરમાં ગત તારીખ 8/ 9/ 2020 રોજ ટંકારા પોલીસ મથક માં વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભૂપતભાઇ ગોધાણી કલ્યાણપર ના સરપંચ દિનેશભાઈ ખીજડીયા ના સરપંચ ફિરોજભાઈ ટંકારાના ઉપસરપંચ સલીમભાઈ .મહેશભાઈ લાધવા યોગેશભાઈ ગોધાણી વિજયભાઈ ભાડજા વગેરે આગેવાનો આ વૃક્ષારોપણ 2020 ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ટંકારા પીએસઆઇ બી ડી પરમારે સમગ્ર કાર્યક્રમનું મહાનુભવો ઉપસ્થિત રહેલા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવેલ છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here