ટંકારામાં તાલુકા પંચાયત ગાંધી જન્મ જયંતીની સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી

ટંકારા,(મોરબી)
આરીફ દીવાન

ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ તારીખ 2 10 2020 ના રોજ ગાંધી જન્મ જયંતી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવી હતી અને ખેડૂત વિરોધી ખોટા કાયદા ઘડી કાઢતી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતો અને વિશ્વ અહિંસા દિન સહિત સ્વચ્છતા દિન તરીકે ઓળખાતા પૂજ્ય મહાત્મા ગાંધી ભક્તો દ્વારા દીપ પ્રગટ્ય કરી ફુલ હાર કરેલ હતું જેમાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત ટંકારા કૉંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધીજન્મ જયંતી નિમિતે ખેડુત વિરોધી કાયદા ના વિરુધ મા ધરાણા કરેલ તથા કિશાન મજુર બચાવો દિવશ તરીકે ઉજવણી કરી ધરના કરેલ કૉંગ્રેસ કાર્યાલયે કૉંગ્રેસ કાર્યકરો ભેગા થયેલ.
કાર્યક્રમ મા ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણી, ભુત દુષ્યંત,મહેશ લાધવા, ફિરોજભાઈ,નિલેશ પટની , રમેશ રબારી ,નંદાસના સાહેબ, ગોપાલ સાહેબ તથા કૉંગ્રેસ કાર્યાકરો હાજર હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર માં ગાંધી ભક્તો કોંગ્રેસી કાર્યકરો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here