ટંકારામાં જશને ઇદે મિલાદુન્નબીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ટંકારા,(મોરબી) આરીફ દીવાન :-

કોરોના મહામારી અંતર્ગત સરકારની ગ્રાઇડ લાઈન મુજબ આશિકી રસુલ દ્વારા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ઝુલુસ ફરી કેક કાપી ન્યાજ તકસીમ કરાય

સમગ્ર રાજ્યમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા હજરત મહંમદ સાહેબ ના જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ જશને ઇદે મિલાદુન્નબી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કોરોના મહામારી અંતર્ગત છેલ્લા બે વર્ષથી મોટા ભાગના ધાર્મિક તહેવારો થી લઈ પ્રસંગ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે ત્યારે હાલ સરકારની ગાઇડ લાઇન અંતર્ગત નવરાત્રી મહોત્સવ જશને ઈદે મિલાદ ઉન નબી જેવા હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારો નિમિત્તે ઠેર ઠેર સરકારી ધારાધોરણ અનુસાર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગત તારીખ 19 10 2021 ના રોજ હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે જશને ઈદે મિલાદ ઉન નબી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારાના મુખ્ય માર્ગો પર જુલુસ શરીફ રાબેતા મુજબ રૂટ પરથી પસાર થઈ નગરના કે કેક કાપી નબી સાહેબ ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જન્મદિવસની આ કાર્યક્રમમાં સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત આશીકે રસુલ દ્વારા ઉષાબેન ઉજવણી કરવામાં આવી હતી જે તસવીરમાં નજરે પડે છે તમને સફળ બનાવવા માટે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સારી એવી જહેમત ઉઠાવી હતી અને યુવા કમિટીના યુવાનો બાળકો સહિત ના એ હાજરી આપી હતી સમીર ભાઈ તેમજ નજીર ભાઈ. ઈમરાન ભાઈ. અલ્તાફભાઈ. સહીત અવેશ ભાઈ.મોસીન ભાઈ.અફાઝા માયોદિન. તેમજ ગ્રુપ 347 સહિત 547 વિગેરે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here