જૈતપુરપાવી તાલુકાના સિથોલની રહેવાસી યુવતી ગુમ થયેલ છે

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાપુરઃ તાપ/૬/૨૦૨૩
મનિષાબેન ભાવેશભાઇ રાઠવા ઉ.વ.૨૩ રહે. સિથોલ, તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ સવારના સમયે ઘરેથી કોઇપણ જાતની જાણ કર્યા વગર જતા રહેલ છે જે આજ દિન સુધી ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા સગા સંબંધીમાં શોયખોળ દરમ્યાન મળી આવેલ નથી. તેઓ શરીરે મધ્યમ બાંધાના છે તેમની ઉંચાઇ ૪ ફૂટ છે અને લાલ રંગનો ડ્રેસ અને લીલા કલરની લેગીન્સ પહેરેલ છે તેમજ તેમના ડાબા હાથ પર બીએમ એવા અક્ષરો ચીતરાવેલ છે. આ અંગે કોઈને ભાળ મળે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નીચેના નંબર પર જાણ કરશો, પો. સ્ટે. મો.-૭૪૩૩૭૫૯૩૫/૮૧૪૧૫૭૨૯૨૯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here