રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમા પલ્ટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શહેરના આજુબાજુના વિસ્તારોમાં કાલ થી આજ સુધી માં 34 mm નોધાયો વરસાદ

વરસાદી પાણી રોડ પર વહેતા થતા જોવા મળ્યા હતા

લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને ખેડૂતો માં ખુશી જોવા મળી હતી

વરસાદી પાણી રોડ પર વહેતા થતા જોવા મળ્યા હતા

લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી ધોરાજી શહેર માં વરસાદ નુ ફરી આગમન થયું છે. ત્યારે ખેતરમાં વાવેલ પાક પર કાચું સોનું વરસતું જોવા મળે છે.

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને ખેડૂતો માં ખુશી જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here