જુના ડીસામાં આવેલ જનતા હોસ્પિટલના તબિબ સામે જિલ્લા પોલીસ વડાને કરાઈ રજુઆત…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આયુર્વેદિક તબિબ હોવ છતાં એલોપેથિક પ્રેક્ટીસ કરતાં હોય જિલ્લા પોલીસ વડા અને હેલ્થ અધિકારી સમક્ષ કરાઈ રજુઆત..

અરજદારને જાનથી મારી નાખવાની ઘમકી આપી પૈસાની ઓફર કરાતાં હોઈ કરાઈ રજુઆત..

અરજદાર દ્વારા તબિબનો વિડ્યો ઉતારતાં તબિબ દ્વારા અપાઈ અરજદારને અપાઈ ધાકધમકી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here