છોટા ઉદેપુર જીલ્લાના પાવી જેતપુર ગામમા હજરત સૈયદ ગેયબનશાહ બાબા રહમતુલા અલૈહિનુ ઉર્સ માનવામાં આવ્યુ

પાવીજેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-

છોટા ઉદેપુર જીલ્લા ના પાવી જેતપુર ગામ મા મુસ્લિમ સમાજ સહિત પીરબાબા માં શ્રદ્ધા ધરાવનાર અન્ય સમાજના લોકો દ્વારા હજરત સૈયદ ગેયબન શાહ બાબા રહમતુલ્લાહ અલૈહી ની દરગાહ પર ફૂલ ચાદર ચઢાવી ઉર્સ માનવામાં આવ્યુ જેમાં ઘણા બધા લોકો ઉપસ્તિથ રહ્યા હતા અને ફાતિહા પછી લોકો મા પ્રસાદ વહેંચવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here