છોટાઉદેપુર : ૧૨ જાતિનો અનુસુચિત જાતિમાં સમાવેશ રદ કરવાની માંગ સાથે સંખેડા મામલતદારને આવેદનપત્ર અપાયું….

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં , સંખેડા તાલુકાના આદિવાસી લોકો દ્વારા સંખેડા સેવાસદન ખાતે મામલતદારને આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે , અનુસૂચિત જનજાતિનાં ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ અને આપનારા વિરુદ્ કાર્યવાહી કરવા આવે ભારતનાં બંધારણ મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ગેર બંધારણીય રીતે તા .૧૪ / ૦૯ / ૨૨ ના રોજ ૧૨ જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરેલ છે . તે તાત્કાલિક રદ કરવામાં આવે તમામ ક્ષેત્રે આદિવાસી ના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે સને ૨૦૧૮ માં મેડિકલ કોલેજમાં અનુસૂચિત જનજાતિની બેઠક પર ખોટા જાતિ પ્રમાણપત્ર મેળવવી પ્રવેશ લીધો હતો એની જાણકારી મળતાં એમનાં જાતિ પ્રમાણપત્ર ચકાસણી કરવામાં આવે ગુજરાત સરકારે વિજીલન્સ સેલ દ્વારા ચકાસણી કરી ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની યાદી વિશ્લેષણ સિમિતને આપી હતી એ યાદી સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી એ યાદી પૈકીના ૬૪ વિધાર્થીઓ ખોટા જાતિ પ્રમાણપત્ર લેનારાઓની સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટ એ તા . ૨-૦૮ ૨૦૧૯ નાં રોજ ઑરલ ઓર્ડર કર્યો હતો આ બોગસ આદિવાસી પ્રમાણપત્ર ધરાવનારને બચાવવા ઇરાદાપૂર્વક ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ ૬૪ નાં વિદ્યાર્થીઓની સામે તાત્કાલિક પગલાં લઈ 3 શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાચા આદિવાસીઓને ન્યાય આપવા માં આવે આ ઉપરો ’ માંગણીઓ સંદર્ભે તાત્કાલિ હાથ ધરવામાં આવે અને અ આપવામાં આવે એવી અપિલ કરાઇ હતા અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ થઇ પડશે તેની સઘળી તમામ પ્રકારની જવાબદારી આપની રહેશે તેની ગંભીર પ્રકારની નોંધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here