છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સભા તથા ઉમેદવારી પત્ર ભરવામાં લાખોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉટી પડ્યા

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

આજરોજ છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાની સભા તથા ઉમેદવારી પત્ર ભરવામાં લાખોની સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉટી પડ્યા હતા. લોકસભાના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જાહેર સભા યોજાઇ હતી સભા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે ઠોલ નગારા સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેમાં છોટાઉદેપુર લોકસભામાં આવતી સાત વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા તેમ જ પ્રસંગિક પ્રવચનો કરેલા હતા જ્યારે માંજી સાંસદ ગીતાબેન રાઠવા એ પણ પ્રવચન કરેલો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ પંચમહાલ જિલ્લા મહામંત્રી મયંક દેસાઈ છોટાઉદેપુર યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ તથા અન્ય ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એમ જ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે જાંબુઘોડા તથા હાલોલ વિધાનસભામાંથી 30 હજાર થી વધુ કાર્યકરો છોટા ઉદેપુર ખાતે ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here