છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુનામાં ગણતરીના દિવસોમાં ગુમ થયેલ બાળક્ને શોધી તેના વાલી વારસોને સોપતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા મે.પોલીસ અધિક્ષકસા આઈ.જી.શેખ તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં અપહરણ થયેલ બાળકોને તાત્કાલીક શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અસરકારક કામગીરી કરવા સારૂ સુચના આપેલ જે આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ-A-ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૨૨૩૦૬૫૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૬૩ – મુજબના ગુનાના કામે અપહરણ થયેલ સાહીલભાઈ બાબરભાઈ જાતે નાયકા ઉ.વ ૧૬ વર્ષ ૧૧ માસ ૨૯ દિવસ ધંધો.અભ્યાસ રહે.જલોદા જુની આંગણવાડી ફળીયા તા.જી.છોટાઉદેપુર મોર્ન . – ૯૩૨૭૦૨૩૯૨૦ નાઓ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ સવારે કલાક ૦૬/૩૦ વાગ્યાના સમયે > છોટાઉદેપુર બજારમાં ઝેરોક્ષ કરાવવા જવું છું તેમ કહી નીકળી ગયેલ હોય. જેની તપાસ દરમિયાન હ્યુમન અને ટેકનીકલ ઈન્ટેલિજન્સના આધારે બાળકની માહિતી મળતા સ્થાનિક સોર્સ મારફતે બાળકનો કોન્ટેકટ કરી કુશળતાથી તે બાળકનું કાઉન્સેલીંગ .આર.જે.પરમાર પ્રો.ના.પો.અધી દ્વારા કરવામા આવતા ગણતરીના દિવસોમાં ગુમ થયેલ બાળકને શોધી કાઢવવામાં આવેલ છે અને તેના વાલી વારસને સોપવામાં આવેલ છે.
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારી
(૧) આર જે.પરમાર પ્રો.ના.પો.અધિ
(૨) એમ.એન.ચૌહાણ પોલીસ ઈન્સપેકટર (૩) અ.પો.કો. શામળભાઈ પ્રભુભાઈ બ.નં-૦૧૮૭.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here