છોટાઉદેપુર પોલીસે ફોર્ડ કંપનીની ફિગો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટનો વિદેશી દારુ બ્રુસ આઇ ક્લાસીક ડીસ્ટીલેડ બ્લેન્ડેડ વ્હીસ્કી તથા હેરાફેરીમાં વપરાયેલ ફોર્ડ કંપનીની ફિગો કાર નં.GJ 06 BT 1452 સાથે ડુલ ડિ.રૂ. ૬,૪૫,૮૦૦/-નો મુદ્દામાલ ઝડપાયો

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇામો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીગ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પ૨મા૨ નાઓ ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તા૨માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબ નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક હોર્ડ કંપનીની ફિગો કાર નં.GJ 06 BT 1452 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને બોરદા ગામ તરફથી ઓલીઆંબા ગામ તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે ઓલીઆંબા ગામની સીમમાં નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ફોર્ડ કંપનીની ફિગો કાર આવતા તેને બેટરીના અજવાળે હાથ વડે ઈશારો કરી ઉભી રાખવાનો પ્રયત્ન કરતા સદરી ગાડીનો ચાલક દૂરથી પોલીસના માણસોને જોઈ જતા પોતાની ફોર વ્હિલ૨ ગાડી રોડની સાઈડમાં મુકી નારાવા લાગેલ ઇરામ અંધારાનો લાભ લઈ ઝાંડી ઝાંખરામાં ખેતરો તરફ નાસી જતા તેનો પીછો કરતા પકડાયેલ નહીં જેથી સદરીની ગાડી જોતા ફોર્ડ કંપનીની હિંગો કાર હાં. GJ 06 BT 1452 ની તથા અને ફોર વ્હિલર ગાડીની અંદ૨ ખાત્રી તપાસ કરતા ગાડીની વચ્ચેના તથા ડીકીમાં ભા૨તીય બનાવટનો વિદેશી દા૨ ભરેલ પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા બ્લુસ આઈ કલાસીક ડીસ્ટીલેડ બ્લેન્ડેડ વ્હીસ્કી માર્ગની અંગ્રેજી લેબલવાળી પ્લાસ્ટીકની ૭૫૦ મી.લી.ની કંપની શીલબંધ બોટલો હોય જે એક પેટીમાં નંગ-૧૨ લેખે કુલ પુઠાની પેટીઓ નંગ-૨૭ માંથી કુલ બોટલો નંગ-૩૨૪ મળી આવેલ જે એક બોટલની કિમંત રૂપીયા-૪૫૦/- લેખે કુલ બોટલો નંગ-૩૨૪ની કિમંત રૂપીયા-૧,૪૫,૮00/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેન્સ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
-:કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલઃ-
(૧) બ્લુસ આઈ કલાસીક ડીસ્ટીલેડ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કંપની શીલબંધ કુલ
બોટલો નંગ-૩૨૪ કુલ કિમંત રૂપીયા-૧,૪૫,૮0/- (૨) એક ફોર્ડ કંપનીની ફિગો કાર નં. GJ 06 BT 1452 કિ.રૂ.૫૦,000/-
-:સારી ડામગીરી કરનારઃ-
(૧) એ.સી.પ૨મા૨ પોલીસ ઇન્સ્પેકટર (૨) અ.પો.કો અČસિંહ મકર્તાસંહ બ.નં.૧૧૪ (૩)
અ.પો.કો. ઉઘડભાઈ રામાભાઈ બ.નં.૧૬૦ (૪) અ પો.કો. પથીદાન ઉમરદાન નં.૧.૧૦૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here