છોટાઉદેપુર પોલીસે ઈન્ડીગો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડ્યા…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજરોજ છોટાઉદેપુર પોલીસ રેવા પોલીસ ઈન્સ્પેકટર વી.એમ.કામળીયા નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તા૨માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબનાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીની ઇન્ડીગો ગાડી રજી.નંબર MP-04-CE-7851 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને છોટાઉદેપુર તરફ આવનાર છે.તેવી ચોક્કસ બાતમી આધારે રંગપુર નાકા વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ઇન્ડીગો ગાડી આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ અને તેની સાથે બેઠેલા ઈરામો પણ ભાગવા લાગેલ પાછળ પીછો કરતા તે તથા તેની સાથેના ઈન્સમ પકડાઇ ગયેલ.જેથી સદી ટાટા કંપનીની ઈન્ડીગો નજીક જઈ જોતા ટાટા કંપનીની ઈન્ડીગો ગાડી ૨જી MP-04-CE 7851 ની છે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાચની પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જોતા સફેદ કલરના પુઠાની પેટીઓ નંગ ૧ જેમા જોતા લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી મેનુફેકચર એન્ડ બોટલ્ડ બાય જે.કે એન્ટર પ્રાઇજ ૪૮૨-એ ગ્રોથ સેન્ટ૨ પીથમપુ૨ ડી-ધાર (એમ.પી) ૭૫૦ મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા કાચના કંપની શીલબંધ બોટલો જે એક પેટીમા નંગ-૧૨ લેખે કુલ પેટીઓ ૧૦ મળી કુલ બોટલો નંગ-૧૨૦ મળી કુલ કી.રૂ-૧,૮૮,૫૬૦/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કૅશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પડારોલ ઇન્સો
(૧)સમીરભાઇ ગાનપ્રકાશ ટંડન ઉ.વ-૨૧ રહે.કલ્યાણ સંપત કોલોની બેટમા તા.દેપાલપુર જી.ઇન્દોર
(૨) આનંદ સમરથીંગ કલોના ૩.વ-૨૧ રહે.રલાયતા ના.દેપાલપુર જી.ઈન્દોર (એમ.પી)
(૩) તરૂણ કેદારસીંગ મુકાતી ઉ.૧-૨૯ રહે.સુરજપુર રામ મંદીર તા. જી.શાજાપુર (એમ.પી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here