છોટાઉદેપુર પંથકમાં કાલ બપોરથી વરસાદે વારો લેતા ઓરસંગ નદી બે કાંઠે…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર પંથકમાં કાલે બપોરે વરસાદ પડતાં તેમજ છોટાઉદેપુર ઉપરવાસમાં વરસાદ પડતા ઓરસંગ નદીમાં બે કાંઠે નીર જોવા મળ્યા હવામાન વિભાગે પોતાની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો કાલે વાતાવરણમાં દિવસ દરમિયાન અસહય ગરમીથી લોકો બેહાલ હતા ક્યારે વરસાદ પડતા ગરમીમાં રાહત અનુભવાયો હતો બોડેલી ઓરસંગ નદી એકવેડકટ પાસેથી ઓરસંગ નદીનો નજારો જોતા ઓરસંગ નદી બે કાંઠે જેવી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here