છોટાઉદેપુર જિલ્લામાં એક તરફ પાણીની પોકાર… જ્યારે બીજી બાજુ જવાબદાર તંત્ર દ્વારા હજારો લીટર ફિલ્ટર પાણીનો વેડફાટ…

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મેમનકોલોની પાસે આવેલા સમ્પ માં મોડી રાત થી વેડફાતું હજારો લીટર પાણી સમ્પ માં થી પાણી આઠ કલાક થી ઉભરાય રહ્યું છે પરંતુ પોંચબા પાણી પુરવઠા ખાતાના કર્મચારીઓ ઘોર નિદ્રામાં એક તરફ મીડિયા કમી ના લીડરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં નસવાડી તાલુકામાં ઠેરઠેર પાણી મળે તે માટે ડુંગરોના વિસ્તારોમા પોહચી પાણીની તંગીના ન્યુઝ સરકાર સમક્ષ પોહચાડી ડુંગર વિસ્તારમાં પાણી પોહચે તેવા પ્રયાસો રાતદિવસ મહેનત કરીને કરી રહ્યા છે તે સતત દેખાઈ રહ્યું છે ત્યારે નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં વોટર સમ્પ માં હજાર લિટર પાણીનું વેરફેર થઈ રહ્યું છે પાણીની તંગી હોવા છતાં આટલી મોટી માત્રમાં પાણી વેડફાય છે છતાંય કોઈ કર્મચારીઓ બંધ કરવા તૈયાર નથી. જોવો વીડિયો માં. હજારો લીટર પાણી નું વેરફેર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here