છોટાઉદેપુર જિલ્લાના સિમલ ફળિયા ગામમાં આજ રોજ બીજાં ગામોમાં ઉજવાય એના અલગ અને અનોખી રીતના દેવોના ઘોડા અને પેઢી બદલવાનો તહેવાર ઉજવાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લા માં દેવો ની પેઢી બદલવા નો મોસમ વધુ એક સિમલ ફળિયા ગામ દેવો ની પેઢી બદલવા ની તૈયારીઓ માં જોત્રાયું સિમલ ફળિયા ગામના લોકો ઢોલ માંદલ સાથે ગામ માં દેવો ના ઘોડા સ્થાપના કરી 200 વર્ષ બાદ ગામ દેવો ની પેઢી બદલવા નો ઉત્સવ ઉજવશે, આખા ગામના લોકો માં ભારે ઉત્સાહ જોવા મળીઓ હતો.
દેવો ના ઘોડાં હસ્તાંતરણ ની પ્રકિયા દેવો ના ઘોડાં ઘડવાનો ઓર્ડર જે કુંભાર ને આપ્યો હોય, એ કુંભાર ના ઘરે થી દેવોનાં ઘોડાં સ્વીકારતી વખતે બળવો ધુંણતો, ધુંણતો પ્રત્યેક ઘોડાં ને તપાસે છે, એ બાદ જ ઘોડાં ને ગામ લોકો સ્વીકારે છે
ગામે આવ્યો રૂડો અવસર લાખોના ખર્ચે ગામના લોકો કરુંડીયા ઇન્દની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ
આદિવાસી બાહુલ્ય પરાવર્તા છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં પેઢી નાખવાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના સરપંચ અને આગેવાનો એ ભાગ લીધો હતો.
ગામ ના લોકો માત્ર બાહેંલું જ જમીન પર પધારી કરી સૂવાનું આદિવાસી સમાજના રીત રીવાજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here