છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સી,આર, પાટીલની ઉપસ્થિતિમાં બુથ સંમેલન યોજાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ખાતે ૨૧ છોટાઉદેપુર લોકસભા ના બુથ પ્રમુખ સંમેલન માં હાજરી આપી જેમાં પેજ સમિતિના પ્રણેતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી . સી.આર.પાટીલ સાહેબ,પ્રદેશ ઉપાધ્યક્ષ તથા મધ્યઝોન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફિયા, ક્લસ્ટર પ્રભારી તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, લોકસભા પ્રભારીશ્રી શબ્દશરણભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી, શ્રી જયંતીભાઈ રાઠવા, શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી સહિતના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સાથી કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here