છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુકામે ગાંધી જયંતીના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મથક તારીખ ૨, ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે આપના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે બોડેલીના સેવા સદન કચેરીની બાજુમાં અમૃત પેટ્રોલ પંપ પાસેની લગો લગાવેલ વિશાળ જગ્યામાં સભા પણ મળશે તેમ જાણવા મળ્યું છે છોટાઉદેપુર જિલ્લા વહીવટ તંત્ર મેદાને સાફ સફાઈ કરી ડમફર વરે માટી પુરાણ લાવી માટી પુરાણ કરી JCB મશીન દ્વારા જમીન સમતલ કરવા માટે ભારે પ્રયત્ન શરૂ કરી દીધા છે સરકારી કાર્યક્રમ હશે જેમાં યોજનાઓનું લોકાર્પણ કરવાનું આયોજન થવાનું પણ જાણવા મળ્યું છે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની સૂચનાઓને આધારે બોર્ડની છોટાઉદેપુર અને સંખેડા ના સ્ટેટ અને જિલ્લા પંચાયત પીડબ્લ્યુડીના અધિકારીઓ પોલીસ બોડેલીના સંભવિત કાર્યક્ર સ્થળ ર પર રૂબરૂ અભ્યાસ કર્યો હતો 2003 માં નરેન્દ્ર મોદી સાહેબે બોડેલીને યશ ભૂમિ વિજય ભૂમિ ગણાવી હતી ૨૦ વર્ષ પછી હરી ફુકાશે ચૂંટણી પૂર્વનું બ્યુગલ ત્યારે સરકારી કાર્યક્રમ સફળ બનાવવા માટે છોટાઉદેપુર કલેક્ટર એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here