છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ સુસ્કાલ ગામના યુવાનો પગપાળા માતાના મઢ પહોંચ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ સુસ્કાલ ગામના યુવાનોએ પગપાળા માતાનામઢ પહોંચ્યા કચ્છમાં આવેલો માતાનો મઢ આશાપુરા માં માતાજીના દર્શન માટે મિત્રો સાથે માતાનામઢ આશાપુરા માં ના દર્શન કરવા પહોંચ્યા જાણવા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સુસ્કાલ ગામ તેમજ જાંબુઘોડા તાલુકાનુ ખાખરીયા ગામ ના મિત્રો ૧૨ મિત્રો સાથે રહીને બોડેલી થી ભુજ બસ નો પ્રવાસ કરીને ભૂજ થી આશાપુરા માતાનો મઢ આશરે ૧૨૦ કિલોમીટર જેટલો પગપાળા યાત્રા કરી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના યુવાનો આજરોજ માતાના મઢ આશાપુરા માના દર્શન કરીને ધન્ય પામ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here