છોટાઉદેપુર : કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ડીગ્રી વગરના “બોગસ ડોકટરોને ” ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી

છોટાઉદેપુર,સકીલ બલોચ :-

શ્રી એમ.એસ.ભરાડા , C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ , વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ , પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લાવિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ” બોગસ ડોટર ‘ પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. I / C પો.ઇન્સ . શ્રી જે.પી.મેવાડા તેઓના એસ.ઓ.જી. સ ટાફના માણસો છોટાઉદેપુર એસ.ઓ.જી.ઓફિસ ખાતે હાજર હતા દરમ્યાન અમોને અંગત બાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે ( ૧ ) રણજીતકુમાર મુકુન્દકુમાર વિશ્વાસ ઉ.વ.પ ૯ હાલ રહે બજાર ફળીયા ભિખાપુરા ગામ તા . જી.જેતપુર પાવી જી . છોટાઉદેપુર મુળ રહે , શ્યામ નગર તા.શ્યામ નગર ૨૪ પરગણા પશ્ચિમ બંગાળ – ૭૪૩૧૨૭ વાળો બી એ . સુધીનો અભ્યાસ કરેલ છે . તથા ( ૨ ) સુવિરભાઇ રણજિતભાઇ બારોઇ ઉ.વ .૩૮ ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે મંદિર ફળીયા ભિખાપુરા ગામ તાજેતપુર પાવી જી છોટાઉદેપુર મુળ રહે મુલતલા હાબડા તા . બારાસાત જિ , નોર્થ ૨૪ પર્ગનાસ પશ્ચિમ બંગાળ – ૭૪૩૨૬૩ વાળો બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલ છે . તથા ( ૩ ) પલાસભાઇ નંનીગોપાલ મંડલ ઉ.વ .૪૦ ધંધો . ડોકટરી પ્રેકટીસ હાલ રહે . ભીખાપુરા બજાર ફળીયા તા . જેતપુર પાવી જી . છોટાઉદેપુર મુળ રહે , કુલતાલ તા.હાબરા જી .૨૪ પરાગણા ( નોર્થ ) પશ્ચિમ બંગાળ પીન કોડ ૭૪૩૧૬૩ વાળો ધોરણ ૧૨ પાસ હોય જે ત્રણેય છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભિખાપુરા ગામમાં કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો , એલોપેથિક દવાઓ , તથા રોકડ રૂપીયા મળી કુલ કિ.રૂ ૯૩,૦૮૨ / – મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ત્રણેય વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી કદવાલ પો.સ્ટે . ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓના નામ : રણજીતકુમાર મૂકકુમાર વિશ્વાસ ઉ.વ.પ ૯ હાલ રહે બજાર ફળીયા ભિખાપુરા ગામ તા . જી.જેતપુર પાવી જી , છોટાઉદેપુર મુળ રહેશ્યામ નગર તા.શ્યામ નગર ૨૪ પરગણા પશ્ચિમ બંગાળ – ૭૪૩૧૨૭ ( ૨ ) સુવિરભાઇ રણજિતભાઇ બારોઇ ઉ.વ .૩૮ ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે મંદિર ફળીયા ભિખાપુરા ગામ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર મુળ રહે ફુલતલા હાબડા તા . બારાસાત જિ . નોર્થ ૨૪ ૫ ર્ગનાસ પશ્ચિમ બંગાળ – ૭૪૩૨૬૩ ( ૩ ) પલાસભાઇ નેનીગોપાલ મંડલ ઉ.વ ૪૦ ધંધી , ડોકટરી પ્રેકટીસ હાલ રહે . ભીખાપુરા બજાર ફળીયા તા . જેતપુર પાવી જી . છોટાઉદેપુર મુળ રહે , ફુલતાલ તા.હાબરા જી.ર ૪ પરાગણા ( નોર્થ ) પશ્ચિમ બંગાળ પીન કોડ ૭૪૩૧૬૩ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી : – S0G I / C પો.ઈન્સ , શ્રી જે.પી.મેવાડા , એ.એસ.આઇ નિતેષભાઇ રાયસિંહ બ.નં. તથા અ.હે.કો. મિનેષભાઇ નારસીંગભાઇ બ.નં. ૩૭૦ તથા આ.હે.કો.ભાવસીંગભાઇ બનીયાભાઇ તથા અ.હે.કો.રમેશભાઇ કંદુભાઇ બ.નં. ૩૪૪ તથા અ.પો.કો. સુરેશકુમાર ખુમાનસિંહ બ.નં .૦૩૩ તથા યુ.પો.કો. ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ બ.નં .૦૬૦ તથા ડ્રાહે.કો . અર્જુનભાઇ કરશનભાઇ બ.નં .૯૩૮ નાઓ જોડાયેલ હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here