ગુજરાત રાજ્ય રાવળ સમાજ અને પંચમહાલ જિલ્લા રાવળ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના ગોધરા એસઆરપી ખાતે ગુજરાત રાજ્ય રાવળ સમાજની પંચમહાલ જિલ્લા રાવળ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રીમતી નિમીશાબેન સુથારે કહ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય શ્રી મહારાજા શ્રીતુષારસિંહબાબા રાજકુમાર બાબા સાહેબ .તેમજ રાવળ સમાજના અગ્રણી મહાનુભાવો ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના પ્રમુખ યોગેશ કાછિયા. ઇશ્વરભાઇ યોગી એડવોકેટ એવા જીતુભાઈ રાવળ પ્રવીણભાઈ રાવળ પત્રકાર અભેસિંહભાઈ તેમજ 11 ગામથી પધારેલા ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓ એખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ટુર્નામેન્ટને માની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here