ગણતરીના કલાકોમા ધોરાજી પોસ્ વિસ્તારમાં થયેલ લુટનો ભેદ ઉકેલતી ધોરાજી પોલીસ તેમજ લોકલ કાઇમ બ્રાન્ચ રાજકોટ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગ્રામ્ય રાજકોટ રાજકોટ રેજ પોલીસ મહાનીરીક્ષક શ્રી દિપીંગ સાહેબનાઓએ ઊંઇ તા .૦૧ / ૨૦૨૨ ના રોજ ધોરાજી પોસ્ટ ની ઝાંઝમેર ગામમા સોનીની દુકાન ધરાવતા રમેશભાઇ અમૃતલાલ જોગીચા રહે ઉપલેટા વાળો ઝોઝમેર ગામે આવેલ પોતાની દુકાન બંધ કરી સાજ ના સાડા પાંચ વાઘે ઝજમેર થી ઉપલેટા તેમના ઘરે પોતાના એકટીવા મોસા માં જતો હતો ત્યારે ઝાંઝમેર અને સુપેડી ગામ વચ્ચે રસ્તામાં બે ઇસમોએ તેને આંતરી પોતાની પાસે રહેલ કૈલામાં રાખેલ ચાંદીના દાગીના તથા રોક્ડ રૂપીયાની લુટ થયેલ નો ગુનો ધોરાજી પોસ્ટમાં રજી થયેલ હોય જે ગુનો સોધી કાઢવા સૂચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના એ.એસ પી થ્રી સાગર ભાગમાર સાહેબનાઓમાર્ગદર્શન 3 ઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇનસ એ.આર.ગોહિલ સા તથા ધોરાજી પોસ્ટના પોલીસ ઇન્સ . એ બી ગોહિલનાઓની અલગ અલગ ટીમો બનાવી લોકલક્રાઇમ બ્રાચના પો સબ ઇન્સ એસ રે રાણા તથા તેનો સ્ટાફ તથા ધોરા પોટેના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત લુટમાં ગયેલ મુદામાલ તથા આરોપીને સોધી કાઢવા સીસીટીવી કેમેરા તથા બાતમીદારો દ્વારા તપાસ કરી કરાવડાવી આ કામે ઝાંઝમેર ગામે આવેલ સી.સી.ટીવીમા બે ઇસમો આવતા જે ઇસમો બાબતે તપાસ કરતા જે બંને ઇસમો ઝાંઝમેર ગામે રહી ખેતમજુરી કરતા ( ૧ ) મુકેશ શામજી પરમાર તથા ( ૨ ) લાલચંદ ઉર્ફે ગુલાજી ભુરીયા હોઇ જે બન્ને ને પકડી લઇ તેમની ઝીણવટ ભરી અને ઉંડાણપુર્વકની પુછપરછ કરતા સદરહુ થયેલ લુટમા પોતે બન્ને તથા મુકેશના ફઇનો દિકરો દિલીપ ઉર્ફે દીપો ખાભાઇ ભુરીયા રહે.રાજકોટ તથા રાહુલ ઉર્ફે રવિ સુરેશભાઇ ભુરીયા રહે.કોલીથડ વાળાઓએ સાથે મળી કાવત્રુ રચેલાનુ જણાવેલ અને આ બાબતે રેકી કરી ( ૧ ) મુકેશ શામજી પરમાર તથા ( ૨ ) લાલચંદ ઉર્ફે ગુલાજી ભુરીયા બંન્ને જણા ફરીયાદી તેમની દુકાનેથી જવા માટે નીકળે એટલે આગળ એવ ઉપર ઉભેલ દિલીપ ઉર્ફે દીપો ખાભાઇ ભુરીયા તથા રાહુલ ઉર્ફે રવિ સુરેશભાઇ ભુરીયા ને મોબાઇલ ફોન થી જાણ કરવાની એ રીતે કાવત્રુ રથી ફરીયાદી પોતાની દુકાન સાંજના ૫/૩૦ વાગ્યે બંધ કરી ઝાંઝમેરથી ઉપલેટા જતા રસ્તામાં તેનો પીછો કરી ફરીને માથાના પાછળના ભાગે હાથથી થપ્પડ મારતા ફરીયાદી એકટીવા મો.સા સાથે રોડ ની બાજુમાં આવેલ પુલીયા પાસે નીચે રોડ સાઇડમાં ઉતરી જતા મરચાની ભૂકી છાટી ફરીયાદી પાસે રહેલ થેલો ઝુટવી લઇ ભાગી ગયેલ અને આજરોજ તે બધા ઝાંઝમેર ગામે વાડીએ મુકેશ શામજી પરમાર ના ઝૂંપડા પાસે ખરાબામા ભેગા થનાર હોય જે અન્વયે વોચમા રહેતા ઉપરોકત બંન્ને ઇસમો મો.સા. સાથે ત્યા આવતા તે બન્નેને દબોચી લઇ લુટમા ગયેલ મુદામાલ સાથે ચારેય ઇસમોને પકડી ધોરાજી પોસ્ટે ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here