કાલોલ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિમય માહોલ વચ્ચે પૂર્ણ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો ઉપર અંદાજિત કુલ ૬૬.૩૩ ટકાવારી મતદાન થવાના આંકડા બહાર આવ્યા.અને કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પર ૬૬.૮૨ ટકાવારી મતદાન થયું.
આજે કાલોલ તાલુકામાં પાંચ જિલ્લાની અને ૨૪ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ૧૭૯ બુથ પર રીઝવૅ સાથે કુલ  ૪૧૬ EVM મશીનમાં ઉમેદવારોની કિસ્મત સીલ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here