કાલોલ નગર પાલીકાના નવા ચીફ ઓફિસર સુ. શ્રી હિરલબેન ઠાકરે ચાર્જ લીધો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગરપાલીકા ના નવા ચીફ ઓફિસર સુ. શ્રી હિરલબેન ઠાકરે ચાર્જ લીધો નગરપાલીકાનાં ચીફ ઓફિસરની બદલી થયા બાદ કાલોલ ખાતે કાયમી ચીફ ઓફિસર ની નિમણુક થતા નવા ચીફ ઓફિસર ને પાલીકા પ્રમુખ શૈફાલીબેન ઉપાઘ્યાય, ઉપ પ્રમુખ સચિનભાઈ કાછીયા, કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ, કોર્પોરેટર અંજના મહેતા , આશિષ સુથાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here