કાલોલ ઘુસર પંચાયત વિસ્તાર પાસેથી બેફામ બનેલા ખનન માફીયાઓ સામે સરપંચે વિડિયો વાયરલ કરી તંત્ર પર આક્ષેપ સાથે માંગી મદદ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાના આંતરીયાળ વિસ્તારમાં આવેલા ઘુસર પંચાયત વિસ્તાર પાસેથી ગોમા નદી પસાર થાય છે. આ ગોમા નદીમાં અસંખ્ય રેતીનાં ટ્રેક્ટરો દ્વારા બે ફામ રીતીને ધોરા દિવસે ચોરી કરતાં ખનિજ માફીયાઓ સામે તંત્ર દ્વારા વાંરવાર રજુવાત હોવા છતાં કોઈ અસર ખનિજ માફીયાઓ પર પડતી ન હોવાનું કાલોલ ઘુસરના સરપંચ એ નદીનો વિડિયો ફેસબુક પર વાયરલ કયૉ. વાયરલ વિડીયોમાં અસંખ્ય વાહન ગોમા નદીમાં રેતી ખનન કરતાં હોવાનું જણાવી વઘુમાં જણાવતાં કહે છે. કે આવા ખનિજ માફીયાઓ સામે કોઈ કામગીરીના થતી હોવાનાં કારણે વિડિયો ફેસબુક પર વાયરલ કરી અધિકારીઓ અને તંત્ર કોઈ કામગીરી કરતાં નથી ના આક્ષેપો કરી વિડિયો ફેસબુક પર વાયરલ કરવામાં આવતાં સોશિયલ મિડીયામાં હડકંપ મચ્યો હતો. શું આ ફેસબુક પર વાયરલ થયેલા વિડિયોથી સ્થાનિક તંત્ર ની આંખો ખુલસે કરી ? કે પછી દિવા તરે અંધારૂ ? જેવી પરીસ્થીતી સજૉસે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here