કાલોલ કોલેજ બિલ્ડીંગમાં EVM મશીનની ઉમેદવારો સમક્ષ ચકાસણી કરી સુરક્ષિત કરાયા…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકામાં પાંચ જિલ્લાની અને ૨૪ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ત્રિકોણીય જંગની જોર શોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ૨૦૨૧ માં કમળ અને હાથ ની વચ્ચે ઝાડું ના ઉમેદવારો પણ કેટલીક સીટો ઉપરથી ચુંટણી જંગમાં ઊતર્યો છે. અને જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરી દિધો છે.જ્યારે આવા જંગની શરૂઆત પહેલાં સરકારી તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર મુકવામાં ઉમેદવારો ના નિશાન પર મતદાન કરવા EVM મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.જેના કારણે ચુંટણી અધિકારીઓ દ્વારા સોમવારે કાલોલ કોલેજ બિલ્ડીંગમાં EVM મશીનની ઉમેદવાર સમક્ષ ચકાસણીની કરી તેની વીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કાલોલ તાલુકામાં જિલ્લા/તાલુકાના પાંચ જિલ્લા અને ૨૪ તાલુકાની બેઠકો ૧૭૯ બુથ પર  પર રીઝવૅ સાથે કુલ  ૪૧૬ EVM ની વ્યવસ્થા કરવામાં આવી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here