ઇડર ડિવિઝન ૬૬ kv સબ સ્ટેશન ખાતે આઉટસોર્સિંગ તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતનની માંગ કરી

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજરોજ જેટકો હિંમતનગર સર્કલ જીઇબી માં સમાવેશ થતા ઇડર ડિવિઝન ખાતે ૬૬ kv સબ સ્ટેશન ખાતે આઉટસોર્સિંગ તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન અને કાયમી કરી આપવા અને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા બાબતે બેરોજગાર યુવાનો દ્વારા ઇડર તાલુકાના મમલેતદાર ને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here