આજે ઉત્તર ગુજરાતના તમામ 66 kv સબ સ્ટેશનમાં પેનડાઉનનો કાર્યક્રમ યોજાયો…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજરોજ તારીખ 17. 9. 2022 ના દિવસે સવારે 10:00 વાગ્યાથી ઉત્તર ગુજરાતના તમામ 66કેવી સબ સ્ટેશન માં પેનડાઉનનો કાર્યક્રમ રાખેલ હતો આ કાર્યક્રમ જ્યાં સુધી આઉટસિંગ સબ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ ટેકનિકલ કર્મચારીઓને સમાન કામ સમાન વેતન બાબતે રાજ્ય સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વધુ પરિસ્થિતિ ખરાબ થશે જેની ગંભીર નોંધ લઈ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓનો પગાર અન્ય લાભો વહેલી તકે આપી તેઓના હિતમાં નિર્ણય લઈ સમાધાન કરવામાં આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here