આજરોજ મોડાસા ugvcl દ્વારા પ્રિમોન્સુંન કામગીરી કરવામાં આવી

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

આજ રોજ તારીખ 29.5.22 ના રવિવારે મોડાસા ugvcl લાઇન સ્ટાફ અને સુપરાઈઝર અધિકારી દ્વારા મોડાસા 66 kv સબ સ્ટેશન થી નીકળતા તમામ ફિડરો 11 kv લાઈન મેન્ટેનન્સ અને ટ્રી કટિંગ કરવામાં આવ્યું છે. તથા ugvcl મેઘરજ, માલપુર,ટીંટોઈ સબ ડિવિઝન ના કર્મચારીઓ દ્વારા પણ ફરજ બજાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here