હજરત મખદૂમ લાહોરી રહેમતુલ્લા ઇલયહીના આસ્તાના પર ચાદર ચઢાવી મખદૂમના બાળકો, શિક્ષકોએ વિશ્વમાં અમન અને શાંતિ માટે દુવાઓ કરી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊર્ષના આગલા દિવસે મખદૂમ પરિવાર દ્વારા હજરત મખદૂમ લાહોરી રહેમતુલ્લા ઇલયહીના આસ્તાના પર ચાદર ચડાવી મખદૂમના બાળકો, શિક્ષકો અને સમગ્ર મખદૂમ પરિવારના સભ્યો માટે દુઆઓ કરવામાં આવી… તેમજ હાલમાં સમગ્ર વિશ્વમાં નફરતનો માહોલ પ્રસરાઈ રહ્યો હોય માટે વિશ્વમાં અમન અને શાંતિ માટે દુવાઓ કરી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here