વડગામ તાલુકાના ભાખરી દૂધ મંડળીના મંત્રીને 4 વર્ષની કેદ 10 હજાર દંડ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

13 વર્ષ અગાઉ મંડળી મા થી 10 લાખ ની ઉચાપત કરી હતી

પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેં ની કોર્ટે ફટકારી સજા

13 વર્ષ અગાઉ વડગામ પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ બનાસકાંઠા

વડગામ તાલુકા ના ભાખરી દૂધ મંડળી ના મંત્રી ને 4 વર્ષ ની કેદ 10 હજાર દંડ

પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેં ની કોર્ટે ફટકારી સજા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here