બક્ષીપંચ મોરચા ભાજપ જિલ્લા પ્રમુખ અગ્રાજી ઠાકોરનું નિવેદન…!

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડીસા ખાતે ચુંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જાહેર મંચ ઉપરથી નિવેદન…

ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા આહવાન કર્યુ…

કોઈ અન્ય પાર્ટી કે વ્યક્તિની વાતોમાં આવ્યા વગર ભાજપ સાથે રહેવા ઠાકોર સમાજને અપીલ…

ડીસા બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ ના મળતા બે આગેવાનોએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here