ડીસા ભાજપ ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ ડીસા બેઠક પર ભાજપના મેડેંટથી નોંધાવી ઉમેદવારી

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રવીણભાઈ માલીના નિવાસસ્થાને યોજાઈ જન આશીર્વાદ સભા

ડીસા ભાજપના ઉમેદવારને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં જોડાયા ડીસાના લોકો

પ્રવીણભાઈ માળીએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

પ્રવીણભાઈના સમર્થનમાં ૩૬ કોમ અઢારે આલમના લોકો જોડાયા

ઠાકોર સમાજમાંથી રમેશભાઈ દેલવાડીયા, ગુલાબજી ઠાકોર, રસીકજી ઠાકોર, મુકેશભાઈ વાઘેલા સહીત સમાજના અન્ય આગેવાનો પાણી જોડાયા

બ્રામ્હણ સમાજમાંથી શશીકાંતભાઈ પંડ્યા, નવુભાઈ જોશી, અમૃતભાઈ દવે, કનુભાઈ વ્યાસ સહીત અન્ય આગેવાનોએ કર્યો ટેકો જાહેર

રબારી સમાજમાંથી દામાં સરપંચ ઈશ્વરભાઈ દેસાઈ, ડેરીના ડિરેકટર રામજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ રાણાભાઇ દેસાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ દેસાઈ પણ રહ્યા હાજર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here