માળીયા હાટીના સહિત સમગ્ર તાલુકામા ઠેર ઠેર સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઇ

જૂનાગઢ, મયુર કોદાવલા :-

માળીયા હાટીના માં અને તાલુકા માં આજે સ્વતંત્ર પર્વ 15 ની ઓગસ્ટ સમગ્ર તાલુકા મા ઠેર ઠેર ઉજવણી કરવા માં આવી છે.
ગીરનાર હાઈ સ્કુલ સરકારી હાઈ સ્કૂલ ચાણક્ય સ્કૂલ. ગ્રામ પંચાયત ગર્લ સ્કૂલ મામલતદાર કચેરીના જૂના કોર્ટ ના ગ્રાઉન્ડમાં આમ ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ધ્વજ વંદન ના કાર્યક્રમો અને સાંસ્કૃતિક પોગ્રમો યોજાયા હતા અને રાષ્ટ્ર ગીત નું ગાન કરેલ અને દેશ માટે બલિદાન આપીશહીદ થયેલા જવાનો ને યાદ કર્યા હતા
અને ભારત માતાકી જય ભારત માતાકી જય જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here