જૂનાગઢ : બિપોરજોય વાવાઝોડા ની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી

જૂનાગઢ, મયુર કૉદાવલા :- 

વાવાઝોડું હજી ઘણુ દુર છે ત્યારે દરિયા કાંઠે આવેલા ગામો માં વરસાદ પોવન સાથે ફુંકાવા લાગીયો

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ગળોદર ગામ માં પવોન સાથે એક કલાક થી વરસાદ વરસ્યો

ગળોદર તેમજ આજુબાજુના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જૉવા મળીયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here