જૂનાગઢ : રાજસ્થાનમાં વિજય બુથ સંકલ્પ અભિયાનમાં ભાગ લેતા માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા

જૂનાગઢ, મયુર કોદાવલા :-

શહાડા વિધાન સભા મત વિસ્તારમાં ભાજપ તરફી
ચૂંટણીના પ્રચારમાં ધુમ મચાવતા ભગવાનજી ભાઈ

રાજસ્થાન રાજ્યમનાં વિધાન સભાની ચૂંટણીમાં ભીલવાડ જીલ્લાના સહાડા વિધાનસભા મત ક્ષેત્રના છેલ્લા 10 દિવસથી માળીયા હાટીનાના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કર ગઠીયા એ ભાજપ ને જીતાડવા માટે ધમો નાખ્યો છે
હમીરગઢમાં શક્તિ કેન્દ્રના સંયોજક, પ્રભારીઓ અને બુથ અધ્યક્ષ સાથે સવાંદ સાથે સાથે માળીયા માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પુર જોશમાં ચૂંટણીનો પ્રચાર કર્યો છે
અને ગામે ગામ સભાઓ ગજાવે છે
આ વિસ્તાર કોંગેશનો ગઢ ગણાય છે. ત્રણ ત્રણ ટર્મથી કોંગ્રેસે વિજેતા બને છે
પણ આ વખતે આ ચૂંટણી માં કોંગ્રેસ ના સુપડા સાફ થય જાસે અને ભાજપ નો કેસરિયો લહેરાઈ જાસે એમ ભગવાનજી ભાઈએ એક ટેલીફોનીક મુલાકાતમાં જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here