જૂનાગઢ – વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની ઉમેદવારોની બીજી યાદી જાહેર

જૂનાગઢ, મયુર કોદાવલા :-

૮૬ – જૂનાગઢ બેઠક માટે ભીખાભાઈ જોષી

૮૭ – વિસાવદર બેઠક માટે કરશનભાઈ વાડદોરીયા

૮૮ – કેશોદ બેઠક માટે હીરાભાઈ જોટવા

૮૯ – માંગરોળ બેઠક માટે બાબુભાઈ વાજા

૮૫ – માણાવદર બેઠક માટે પ્રથમ યાદીમાં અરવિંદ લાડાણી નું નામ જાહેર થઈ ગયું હતું

આગાઉ પ્રથમ યાદીમાં માણાવદર બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ બીજી યાદીમાં અન્ય ચાર બેઠકો જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી

ચાર પૈકી બે જૂનાગઢ અને માંગરોળના ધારાસભ્ય રીપીટ થયા

કેશોદના ઉમેદવાર હીરાભાઈ જોટવા જૂનાગઢ અને પોરબંદર જીલ્લાના કોંગ્રેસના પ્રભારી છે, આહિર સમાજના અગ્રણી છે

વિસાવદરના ઉમેદવાર કરશનભાઈ વાડદોરીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે, એક સમયે હર્ષદ રીબડીયાના નજીકના હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here