ધી કસ્બા એજુકેશન ટ્રસ્ટ કસ્બા મોડાસા સંચાલિત એફ.યૂ.મલેક પ્રાથમિક શાળામા સ્વંત્રતા દીનની ઉજવણી કરાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજરોજ તારીખ ૧૫/૦૮/૨૦૨૩ સ્વંત્રતા દીન ની ઉજવણી ધી કસ્બા એજુકેશન ટ્રસ્ટ કસ્બા મોડાસા સંચાલિત એફ. યૂ . મલેક પ્રાથમિક શાળા મા કરવાં મા આવી હાજી મ.સલીમ ભાઇ દાદુ (દાદુ જનરલ સ્ટોર )
ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકા વા મા આવ્યું .ટ્રસ્ટ ના પ્રમુખ મ. હનીફ બેલીમ સેક્રેટરી મ. યાસીનભાઇ કાજી મેનેજિંગ ટ્રસ્ટી કાદરભાઇ શેખ જો.સેક્રેટરી બાબુ ભાઇ મલેક આરીફભાઇ કાજી કેપ્સ ડાયરેકર ડો.સઈદા બેન કાજી કારોબારી કમિટી સભ્યો અલ્તાફભાઇ કાજી મ.હનીફ મલેક અકબરભાઇ શેખ હાજર રહેલ હતા
શાળા ના મુખ્ય શિક્ષક રફીકભાઇ શેખ નસરીનબેન મલેક પોગ્રામ નો સફળ આયોજન કરેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here