બનાસકાંઠા : આજે 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓની પાલનપુરમા રેલી

પાલનપુર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

જૂની પેન્શન યોજના લાગુ કરવા 32 કર્મચારી મંડળો દ્વારા રેલી

પાલનપુર જહાંન આરા બાગ થી કલેકટર કચેરી સુધી કર્મચારીઓ રેલી યોજશે

સરકાર માગણી નહિ સ્વીકારે તો આવનાર સમય મા કાર્યક્રમો અપાશે

11 સપ્ટેમ્બરે મહેસાણા ખાતે રેલી.17 સપ્ટેમ્બરે.રાજ્ય ના તમામ કર્મચારી માસ સી એલ પર જશે.22 સપ્ટેમ્બરે કર્મચારીઓ પેન ડાઉન કરશે.30 સપ્ટેમ્બર થી કર્મચારીઓ અચોક્કસ મુદત ની હડતાલ પર જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here