પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખને પ્રમુખપદ અને સભ્યપદેથી દુર કરાયા…

પાલનપુર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પ્રમુખ સંગીતાબેન ડાકા ને જિલ્લા વિકાસ અધિકારી એ હટાવ્યા

સરકારી ગાડી મા ડીઝલ ના નાણા ના દૂર ઉપયોગ ને લઈ ચાલતી હતી તપાસ

તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય અને પ્રમુખપદે થી દુર કર્યા

સરકારી બંધ ગાડી મા ડીઝલ ની લોગ બુક મા એન્ટ્રી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here