પાવીજેતપુર બોડેલી હાઇવે પર મેરિયા ગામ પાસે અકસ્માત, બાઈક ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા ઉભેલી બાઈક સાથે અથડાઈ 2 યુવાનો ઘવાયા

પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી માહિતી અનુસાર આજરોજ રવિવારે ત્રણ વાગ્યાના અરસામાં પાવીજેતપુર તરફથી બે યુવાનો બાઇક પર સવાર આવી રહ્યા હતા તે સમયે તેઓ દ્વારા મેરિયા ગામ પાસે સ્ટેરીંગ પર નું કાબૂમાવતા આ બાઈક અન્ય બાઇક સાથે જોરદાર અથડાઈ હતી જેને લઈને બંને યુવાનો જમીન પર પડતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા યુવાનોને તાત્કાલિક 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. ઘાયલ યુવાનો ધનપુર ખોસ ગામ ના હોવાનું જાણવા મળ્યું મિતેષ ભાઈ ગણપત ભાઈ રાઠવા શૈલેષ ભાઈ ગણપત ભાઈ રાઠવા બંને ભાઈ બાઈક પર સવાર થઇ પાવીજેતપુર તરફથી આવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here