ધોરાજી તાલુકાના હોમગાર્ડના સભ્યો દ્વારા વિવાનના 16 કરોડના ખર્ચ માટે ફંડ એકત્રિત કામગીરી શરૂ કરવામાં આવી

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આવો વિવાહ ની વારે સ્લોગન સાથે ધોરાજીના હોમ ગાર્ડ સભ્યોદ્વારા દાન માટે વિવાન અશોકભાઈ વાઢેર ને સ્પા ઇ મસ્ક્યુલર એટ્રોફી રોગથી પીડિત બાળક ને તમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરો તેવા હેતુ પ્રયાસ કરી રહ્યા છે બાળક સારવાર માટે 16 કરોડ ની જરૂર છે મોટી રકમ છે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ફાળો એકત્રિત કરી જયરાજસિંહ ઇજેક્શનઆપવામાં આવ્યું હતું એવી રીતે વિવાન લોકફાળાથી સાજો થઈ શકે છે ત્યારે હોમગાર્ડ સભ્યો દ્વારા ધોરાજી શહેર ના ઘરે ઘરે જઈને ફાળો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here