ધોરાજીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે મહિલા સ્નેહ મિલન યોજાયું

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજીના સ્ટેશન રોડ સુધરાઈ કોલોની વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આજે એટલે કે ૧૦ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહિલા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધોરાજીના વિવિધ વિસ્તારોની મહિલાઓ હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here