ધોરાજીના અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી

ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-

ધોરાજીના અનેક વિસ્તારોમાં સાંજના શુભ મહુર્તે ફટાકડાઓની આતશબાજી સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી ધોરાજીના લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી હતી અને શ્રીફળ જેવી પવિત્ર વસ્તુઓથી હોળીનું પૂજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here