ડીસા સાંઈબાબા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હવન યજ્ઞનું આયોજન કરાયું હોદેદારો કાર્યકર્તાઓ આગેવાનો રહ્યા ઉપસ્થિત…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી ત્યારે આજે ડીસા શહેર ભાજપ દ્વારા પણ સાંઈબાબા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પડ્યાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર મહામંત્રી હકમાજી પુરોહિત મહામંત્રી રાકેશભાઈ પટેલ ડીસા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ વાધેલા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો આગેવાનો કાર્યકતાઓ મહીલાના મોરચાની બહેનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને હવન યજ્ઞમાં આહુતિ આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાબા આયુષની પ્રાથના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here