છોટાઉદેપુર : રંગપુર પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૮૨૩૦૨૬૪૨૦૨૩ પ્રોહિ એક્ટ કલમ ૬૫(એ) (એ) મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી મગનભાઇ બાકીરભાઇ રાઠવા ઉ.વ.૨૯ ધંધો.ખેતી-મજુરી રહે. ડીયાણા, તા.જી. છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ મગનભાઇ બાકીરભાઇ રાઠવા ઉ.વ.૨૯ ધંધો.ખેતી-મજુરી રહે. જડીયાણા, તા.જી. છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here