સુરજબા ગોવિંદભાઈ પટેલ અધ્યાપન મંદિર સુણાવ કોલેજનો પ્રવેશઉત્સવ ઉજવાયો

આણંદ, પ્રવસી પ્રતિનિધિ :-

તારીખ 17/7/2023 ને સોમવારના રોજ સુરજબા ગોવિંદભાઈ પટેલ અધ્યાપન મંદિર સુણાવ કોલેજનો પ્રવેશઉત્સવ ઉજવાયો હતો જેમાં મુખ્ય મહેમાન નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદના પ્રમુખ આયર્ન લેડી તરીકે જાણીતા શ્રીમતી અલ્પાબેન પટેલ તથા મહિપતસિંહ ચૌહાણ સેવા શિક્ષણ સંકુલ લવાલમાં પ્રમુખ તેમજ તેમજ કેળવણી મંડળના ઉપપ્રમુખ ભાવિકભાઈ પટેલ સાથે હસમુખભાઈ પ્રજાપતિ અશોકભાઈ પટેલ તેમજ ગીરીશભાઈ તમામ ટ્રસ્ટીઓ અને પી.ટી.સી કોલેજના પ્રિન્સિપાલ શ્રી હર્ષિતાબેન તેમજ સ્ટાફ અને 50 વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓના શિક્ષણ સારું મળે અને વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપ થાય તે માટે કેળવણી મંડળ વ્યવસ્થા કરી આપવાની પાહિદ કરી આપી જેથી વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ લાભદાયી થાય, શ્રીમતી અલ્પા બેન પટેલ ને પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી મોમેંટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here