આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-
આણંદ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજ માં ૬૧ મો વાર્ષિક મહોત્સવ યોજવા માં આવ્યો હતો તેમાં વિધાર્થીઓ ને સન્માનપત્ર આને શ્રેષ્ઠ સ્વયંમસેવક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમા મુસ્કાનબાનુ નજીરશા દિવાન એ T.Y.B.A મા હિન્દી વિષય માં સર્વ પ્રથમ ૨૦૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.દિવાન સમાજ નું નામ રોશન કરી મુસ્લિમ સમાજ અને કોલેજ નું ગૌરવ વધાર્યું હતું કોલેજ પરિવાર, સગાં સંબંધીઓ અને મિત્રવર્તુળમા ખુશી ની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ અભિનંદન ની વર્ષા કરવામાં આવી હતી.