3 જી જૂને સુરત-મુંબઇ વચ્ચે ત્રાટકી શકે છે વાવાઝોડું, અતિભારે વરસાદની આગાહી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

65 થી 110 કી.મી. ની ઝડપે પવન ફુંકાવાની શકયતા…

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ત્રીજી જૂને 65થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબ મહાસાગરમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં મજબૂત બનીને 3થી 4 જૂનની આસપાસ દેશની ઉત્તર દિશામાં આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવશે.

વામાન વિભાગે આગાહી કરી છે કે, અરબ મહાસાગરમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં મજબૂત બનીને 3થી 4 જૂનની આસપાસ દેશની ઉત્તર દિશામાં આગળ વધીને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here